TOP POPULAR POST

Pages

Friday, 28 December 2018

If you have these 16 items in the house, you will not be able to take advantage of Ayushman Bharat scheme

If you have these 16 items in the house, you will not be able to take advantage of Ayushman Bharat scheme

ઘરમાં જો આ 16 વસ્તુઓ હશે તો તમે આયુષ્માન ભારત યોજનાનો લાભ લઇ શકશો નહિ.

The list of beneficiaries of the Ayushman Bharat Prime Minister Jan Swasthya Yojana (PMJAY) has been prepared based on the statistics of rural and urban census (rural and urban) 2011 and uploaded to the Indian Prime Minister's official website on the official website. This also means that After 2011, if a person is poor then he can not take advantage of the Prime Minister's Jan Swasthya Yojana. No age is mandatory to take advantage of the Prime Minister's Jan Swasthya Yojana.


Ayushmann Bharat - A list of the beneficiaries of the Prime Minister's Jan Swasthya Yojana (Rural and Urban), based on the socio-economic and sexual census 2011 figures, but there are also a large number of people who are not beneficiaries of this scheme.


In this regard, a letter has been sent by the National Health Agency (NHA) to the health department on August 30, showing 15-16 cases, including the names of people coming within the beneficiary list. The name of the people disqualified as beneficiary is still in the list of beneficiaries of the Prime Minister's Jan Swasthya Yojana.


The National Health Agency has been asked to cancel the health department, as the beneficiary as a beneficiary of people with the following 16 points are shown.

 

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના(PMJAY)ના લાભાર્થીઓની યાદી (ગ્રામીણ અને શહેરી ) સામાજિક આર્થિક અને જાતીય વસ્તીગણતરી 2011ના આંકડાઓ આધારે તૈયાર કરવામાં આવી છે અને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાની અધિકારીક વેબસાઈટ પર અપલોડ કરવામાં આવી છે.આનો મતલબ એ પણ થાય છે કે 2011 પછી જો કોઈ વ્યક્તિ ગરીબ છે તો તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ લઇ શકશે નહિ. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાનો લાભ લેવા માટે કોઈ ઉંમર ફરજીયાત નથી.

આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓની યાદી (ગ્રામીણ અને શહેરી) સામાજિક આર્થિક અને જાતીય વસ્તીગણતરી 2011ના આંકડાઓના આધારે તૈયાર કરવામાં આવી છે પરંતુ આ યાદીમાં મોટી સંખ્યામાં એ લોકો પણ છે જે આ યોજનાના લાભાર્થી નથી.

આ સંબંધમાં નેશનલ હેલ્થ એજન્સી (NHA) દ્વારા સ્વાસ્થ્ય વિભાગને  30 ઓગસ્ટે પત્ર મોકલવામાં આવ્યો છે જેમાં 15-16 બાબતો દર્શાવી જેની અંદર આવતા  લોકોનું નામ લાભાર્થી યાદીમાંથી દૂર કરવાનું કહેવામાં આવ્યું છે. લાભાર્થી તરીકે ગેરલાયક થરેલા લોકોનું નામ હજુ પણ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓની યાદીમાં છે.

નીચે 16 બાબતો દર્શાવેલી છે જે ધરાવતા લોકોની લાભાર્થી તરીકેની યોગ્યતા નેશનલ હેલ્થ એજન્સી દ્વારા સ્વાસ્થ્ય વિભાગને રદ્દ કરવાનું કહેવામાં આવ્યું છે.


Who have two or more wheeled vehicles



Three or four wheeled farm is a useful tool.



People who have five or more acres of irrigated land and cultivate two or more seasons.



There are seven and a half acres of land and at least one irrigation tool (well, borewell etc.).



There is a Kisan credit card with a limit of more than 50,000.



Geirakshi is registered in the enterprise government.



There is no member of the house government employee.



Any member of the household earns more than 10.



Income tax payer.



Pensioner



There are three or more compound building houses.



Have Freeze



Have a landline phone



There are boats for fishing.



The name of the persons named as invalid as the beneficiary is still in the beneficiary list. The health department is distributing the Prime Minister's letter (golden card) to the old list. If these people come for the treatment of any illness, then the hospital will have to cure them. The names of such people are being removed from the list of beneficiaries of the Health Department, Ayushmann Bharat, the Prime Minister of India.

જેમની પાસે બે કે તેથી વધુ વધુ પૈડાંવાળું વાહન હોય.


ત્રણ કે ચાર પૈડાવાળું ખેત ઉપયોગી સાધન હોય.


પાંચ કે તેથી વધુ એકર સિંચાઈવાળી જમીન હોય અને બે અથવા તેથી વધુ સિઝન ખેતી કરતાં હોય તેવા લોકો.


સાડા સાત એકર જમીન હોય અને ઓછામાં આછું એક સિંચાઈનું સાધન (કૂવો કે બોરવેલ વગેરે) હોય.


50 હજારથી વધારેની લિમિટવાળું કિસાન ક્રેડિટ કાર્ડ હોય.


ગૈરકૃષિ એન્ટરપ્રાઇઝ સરકારમાં રજીસ્ટર્ડ હોય.


ઘરનું કોઈ સદસ્ય સરકારી કર્મચારી હોય.


ઘરનું કોઈ સદસ્ય 10થી વધારેની કમાણી કરતું હોય.


INCOME TAX ભરનાર વ્યક્તિ.


પેંશન લેનાર વ્યક્તિ.


ત્રણ અથવા તેથી વધુ રૂમવાળું પાકું મકાન હોય.


ફ્રીઝ હોય.


લેંડલાઈન ફોન હોય.


માછીમારી કરવા માટેની બોટ હોય.


લાભાર્થી તરીકે અયોગ્ય ઠરેલ વ્યક્તિઓના નામ હજુ પણ લાભાર્થી યાદીમાં છે. સ્વાસ્થ્ય વિભાગ જૂની યાદીના લોકોને વડાપ્રધાનના પત્ર (ગોલ્ડન કાર્ડ) વિતરણ કરી રહ્યું છે. જો આ લોકો કોઈપણ બીમારીની સારવાર માટે આવે છે તો હોસ્પિટલે તેમનો ઈલાજ કરવો પડશે. આવા લોકોના નામ સ્વાસ્થ્ય વિભાગ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના લાભાર્થીઓની યાદીમાંથી હટાવી રહી છે.

Share This
Previous Post
Next Post

Pellentesque vitae lectus in mauris sollicitudin ornare sit amet eget ligula. Donec pharetra, arcu eu consectetur semper, est nulla sodales risus, vel efficitur orci justo quis tellus. Phasellus sit amet est pharetra

0 Comments:

About